Posts

मुलेठीकी गोलिया

Image
मुलेठी - मुलेठी के प्लांट की जड़ मात्र है | यह स्वाद में मधुर है | उसमे हमारे शरीरको सवस्थ रखने के गुण है | यह हमारे गले की रुठिता और सुकि खासी को नियंत्रित करता है | मुलेठी यह खुराक के साथ खानेसे पाचन बढ़ता है और वायुको नियंत्रित करता है | हम इसे पहलीबार गोली स्वरूपमें लाए है | इसकी चाय बनाकर पीनेसे कफमें रहत मिलता है |    जो ८० ग्राम और ४०० ग्राम प्लास्टिक जारमें मिलता है 

મુલેઠીની ગોળીઓ

Image
મુલેઠી એક છોડના મૂળ છે. તે સ્વાદમાં મધુર છે અને આપણા શરીરને ઘણા લાભો આપે છે. સામાન્ય રીતે મુલેઠીમાં મુલેઠીના છોડના મૂળનો વપરાશ થાય છે.  મુલેઠીથી થતા ફાયદા: માં માં  રાખી ચૂસવાથી ગાળાની ખારાશ તથા રુક્ષતા દૂર થાય છે. આહાર સાથે લેવાથી પાચન સુધારે છે તેમજ જઠરમાં પેદા થતા વાયુને નિયંત્રિત કરે છે.  તેમાં રહેલા મહત્વના કેમીકલો, શરીરનું વજન ઉતારવું, પદાર્થોને મધુર કરવામાં ઘણા ઉપયોગી છે.  સૂકી ખાંસીમાં એનો ટુકડો  માં માં રાખી ચૂસવાથી ખાંસીમાં રાહત થયા છે અને તેની ચા બનાવીને પીવાથી કફ છૂટો પડે છે. એમાંએ  તેને ગોળીઓ સ્વરૂપે બહાર પડેલ છે. જેથી તે લેવામાં અનુકૂળ રહે. મુલેઠી ગોળી ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામ પ્લાસ્ટિક બોટલમાં મળે છે. 

Mulethi Tablets

Image
Mulethi is commonly known as licorice. It is an herbal supplement which treats a lot of medical conditions. Mulethi is a plants roots which are sweet in test. There roots have so much properties that benefits our health. Mulethi is good for digestion to remove gas. Mulethi is good four sour throat. You can take its tea or use as lozenges. Mulethi can be use for weight loss. Mulethi is no more than a root of mulethi plant. It is sweet in taste, If you take its tea or direct will digest good and will stop to remove gas. This will helps in sour throat. you can also use it as lozenges.   We make its root tablets. which are available in 80 grams and 400 grams plastic jar. Benefit of Mulethi Tablets Combats digestive issues Combats respiratory infections Treats Canker Sores Protects the liver Helps in weight reduction Promotes oral health Improves immunity Memory improvement