મુલેઠીની ગોળીઓ

મુલેઠી એક છોડના મૂળ છે. તે સ્વાદમાં મધુર છે અને આપણા શરીરને ઘણા લાભો આપે છે. સામાન્ય રીતે મુલેઠીમાં મુલેઠીના છોડના મૂળનો વપરાશ થાય છે. 



મુલેઠીથી થતા ફાયદા:

  • માં માં  રાખી ચૂસવાથી ગાળાની ખારાશ તથા રુક્ષતા દૂર થાય છે.
  • આહાર સાથે લેવાથી પાચન સુધારે છે તેમજ જઠરમાં પેદા થતા વાયુને નિયંત્રિત કરે છે. 
  • તેમાં રહેલા મહત્વના કેમીકલો, શરીરનું વજન ઉતારવું, પદાર્થોને મધુર કરવામાં ઘણા ઉપયોગી છે. 
  • સૂકી ખાંસીમાં એનો ટુકડો  માં માં રાખી ચૂસવાથી ખાંસીમાં રાહત થયા છે અને તેની ચા બનાવીને પીવાથી કફ છૂટો પડે છે.

એમાંએ  તેને ગોળીઓ સ્વરૂપે બહાર પડેલ છે. જેથી તે લેવામાં અનુકૂળ રહે. મુલેઠી ગોળી ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામ પ્લાસ્ટિક બોટલમાં મળે છે.